Home Sports મોહમ્મદ શમીએ તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ

મોહમ્મદ શમીએ તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ

0
455
મોહમ્મદ શમીએ તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ
મોહમ્મદ શમીએ તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ

 મોહમ્મદ શમીએ તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ

 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બન્યો ત્રીજો બોલર

ODI વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર ઝહીર ખાન

મોહમ્મદ શમીએ તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો છે.  વર્લ્ડ કપ 2023માં 21મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં શાદુર ઠાકુરની જગ્યાએ શમીને પ્લેઇંગ 11માં સ્થાન મળ્યું હતું. શમીએ વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો બોલર બની ગયો છે. આ રેકોર્ડ સાથે શમીએ અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે. કુંબલેએ પોતાની વર્લ્ડ કપ કારકિર્દીમાં 31 વિકેટ ઝડપી હતી. હવે શમી તેના કરતા આગળ નીકળી ગયો છે. ODI વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર ઝહીર ખાન છે. ઝહીર ખાને  ODI વર્લ્ડ કપમાં 44 વિકેટ લીધી હતી.

મોહમ્મદ શમીને ન્યુઝીલેન્ડ (IND vs NZ) સામેની મેચમાં ભારતીય XIમાં રમવાની તક મળી. તમને જણાવી દઈએ કે શમીએ મેચમાં પોતાના પહેલા જ બોલ પર વિલ યંગને બોલ્ડ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. આ વિકેટ સાથે શમીએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. શમી વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો બોલર બની ગયો છે. આમ કરીને શમીએ અનિલ કુંબલેને  heછે. કુંબલેએ પોતાની વર્લ્ડ કપ કારકિર્દીમાં 31 વિકેટ લીધી હતી. તે જ સમયે, હવે શમી તેના કરતા આગળ નીકળી ગયો છે. તમને જણાવી દઈએ કે ODI વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર ઝહીર ખાન છે. ઝહીરે ODI વર્લ્ડ કપમાં 44 વિકેટ લીધી હતી.


વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે