Home Main પાટીદાર સમાજના યુવાઓને નરેશ પટેલની મોટી સલાહ : માતાપિતાને અંધારામાં રાખી પ્રેમલગ્ન...

પાટીદાર સમાજના યુવાઓને નરેશ પટેલની મોટી સલાહ : માતાપિતાને અંધારામાં રાખી પ્રેમલગ્ન કરવા યોગ્ય નથી

0
598
નરેશ પટેલ,
નરેશ પટેલ,

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે કામરેજ ખાતે ખોડલધામ કાર્યલયનું લોકાર્પણ કર્યુ હતું. ત્યારે હાલ પ્રેમલગ્ન માં માતાપિતાની મંજૂરીના ઉઠેલા મુદ્દે અંગે નરેશ પટેલે પ્રતિક્રીયા આપી હતી. તેમણે કહ્યું કે, પ્રેમલગ્ન એ કોઈ ખરાબ વસ્તુ નથી, પણ ચોક્કસ પણે એવું માનું છું, કે જેના નીચે આપણે 20 થી 21 વર્ષના થયા છીએ, જેના ધાવણ થકી 25 વર્ષના થઈએ, જેને સહારો આપી મોટા કાર્ય કર્યા હોય. એને અંધારામાં રાખી લગ્ન કરવા યોગ્ય નથી. પ્રેમ કરવો સહજ નથી, પ્રેમ થવો જોઈએ. માતા-પિતાની મંજૂરી હોય તો લગ્ન કરવા જોઈએ. પરંતું કાયદામાં સુધારો એક પ્રક્રિયા છે, પ્રક્રિયા રોજેરોજ ચાલતી રહેશે, ફેરબદલ થતી રહેશે, તે એક સરકારી મુદ્દો છે.

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમણે કામરેજ ખાતે ખોડલધામ કાર્યલાયનું લોકાર્પણ કર્યુ હતું. નરેશ પટેલે નવરાત્રિમાં પ્રવેશ અને પ્રેમ લગ્ન કાયદા બાબતે પણ પ્રતિક્રિયા આપી હતી. ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ આજે સુરતના કામરેજ ખાતે ખોડલધામ નવનિર્મત કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યાલયમાં ખોડલધામ પ્રકલ્પ કોમ્પેટીટિવ કલાસીસ, સમાધાન પંચ, મહિલા સશક્તિકરણ, સરકારી યોજનાનું માર્ગદર્શન આપવામાં આવશે. 

આ પ્રસંગે નરેશ પટેલે નવરાત્રી પર્વને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નવરાત્રીની તૈયારી ત્રણ મહિના પહેલાથી કરી રહ્યાં છે. તમામ જગ્યાએ ગરબીઓ પ્રોટોકોલ, સીસ્ટમ પ્રમાણે ચલાવવામાં આવશે. સ્થળ પર સેફટી એ પ્રથમ પ્રાયોરિટી રહેશે. હેલ્થ સેકંડ પ્રાયોરિટી રહેશે, ખાસ યંગસ્ટર્સને હાર્ટ એટેકના ના કિસ્સા વધુ સામે આવી રહ્યા છે, ત્યારે તેમાં ડોક્ટર અને એમ્બ્યુલન્સ હાજર રાખવામાં આવશે. નવરાત્રિમાં સ્વયં સેવકો હાજર રહીને લોકોના આધારકાર્ડ અને ફોટાની ચકાસણી કર્યા બાદ પ્રવેશ આપવામાં આવશે. 

તો ગતરોજ પ્રેમ લગ્ન કાયદા સંદર્ભે લાલજી પટેલના અધ્યક્ષતામાં યોજાયેલી સર્વે સમાજની ચિંતત બેઠક અંગે પણ નરેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી કે, પ્રેમ લગ્ન એ કોઈ ખરાબ વસ્તુ નથી પણ ચોક્કસ પણે એવું માનું છું, કે જેના નીચે આપણે ૨૦, ૨૧ વર્ષ ના થયા છે. જેના ધાવણ નીચે ૨૫ વર્ષના થઈએ, જેને સહારો આપી મોટા કાર્ય હોય તેને અંધારામાં રાખી લગ્ન કરવા યોગ્ય નથી. પ્રેમ કરવો સહજ છે. પ્રેમ થવો જોઈએ. મા બાપ ની મહદ અંશે મંજુરી હોય તો લગ્ન કરવા જોઈએ. કાયદામાં સુધારા એક પ્રક્રિયા છે. પ્રક્રિયા રોજેરોજ ચાલતી રહેશે, ફેરબદલ થતી રહેશે, સરકારી મુદ્દો છે તેમ જણાવ્યું હતું. 

તેમણે વધુમાં કહ્યું કે, હુ સમયમાં અને કુદરતમાં ખૂબ માનું છે. મને ભરોસે અને વિશ્વાસ છે. યુવા પેઢી જે કામ કરે છે, એવો જોટો જમાવવો છે કે કોઈ તમારી સામે નજર ન કરે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે