Home Main ‘આ તો માત્ર ટ્રેલર જ છે, ભાદરવામાં આખી ફિલ્મ તો બાકી છે’,...

‘આ તો માત્ર ટ્રેલર જ છે, ભાદરવામાં આખી ફિલ્મ તો બાકી છે’, અંબાલાલ પટેલ ની આ આગાહી સાંભળી રૂવાડા ઉભા થશે! રાજ્યમા ક્યાં પડશે કેટલો વરસાદ

0
541
અંબાલાલ આગાહી
અંબાલાલ આગાહી

રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે,ત્યારે અંંબાલાલ પટેલ ની નવી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલ જે રીતે આગાહી કરી રહ્યા છે, તેનાથી જરુરથી લાગે છે આગામી સમયમાં ભરપુર વરસાદ થશે, મેધરાજા મન મુકીને વરસી રહ્યા છે,ત્યારે અંબાલાલ પટેલ ની આગાહી ડરામણી સાબિત થઇ રહી છે રાજ્યમાં ભાદરવો ભરપૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ખાસ કરીને મધ્ય ગુજરાત માં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જ્યાં હજુ ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. ગુજરાતમાં લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદની આગાહી આવી છે. ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી અને ભારે પવન સાથે વરસાદી માહોલ આખા ગુજરાતમાં રહેશે. ગુજરાતના હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 4 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. 3 દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, તો 20 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર વરસાવી છે. આજે રાજ્યના 149 તાલુકામાં વરસાદ વરસ્યો છે. પંચમહાલના શહેરામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે સુરત, ડાંગ, વાપી, છોટાઉદેપુર અને નર્મદામાં પડશે ધોધમાર વરસાદ પડશે. આ સિવાય આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ થશે. જ્યારે સુરત, ડાંગ, તાપી, નવસારી, અરવલ્લી, ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. વેલ માર્ક એરિયા સક્રિય છે. સાથે જ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં રેડ એલર્ટ છે. 17 અને 18 સપ્ટેમ્બરના અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે મધ્યપ્રદેશમાં પશ્ચિમી સિસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ બનશે. જેના કારણે દાહોદમાં આજે 12 ઇંચથી વધુ વરસાદની આગાહી કરાઈ છે. છોટાઉદેપુર નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય સુરત, ડાંગ, તાપી, નવસારી, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદ રહેશે.

18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણામા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.

19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તે જ દિવસે મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં પાંચમા દિવસે ભારે વરસાદ રહેશે. છોટાઉદેપુરમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને લઈને કોતરમાં નીર આવ્યા છે. નાની ભોરદલી ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. 

ક્યા ક્યા વરસાદની આગાહી 
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી વિશે જણાવ્યું કે, મધ્યપ્રદેશમા પશ્ચિમી સિસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દાહોદમાં આજે 12 ઇંચથી વધુ વરસાદની આગાહી છે. તો છોટાઉદેપુર નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદની આગાહી છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદ તૂટી પડશે. આજે નર્મદા દાહોદ, અરવલ્લીમા અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી છે. 

19 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ ની કરવામાં આવી આગાહી

18 સપ્ટેમ્બરની આગાહી
18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણામા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જયારે ભારે વરસાદ અમદાવાદ, ગાંધીનગરમા સાબરકાંઠામા આગાહી છે. અમદાવાદમાં આજે મઘ્યમ વરસાદની આગાહી

19 સપ્ટેમ્બરની આગાહી
19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહેસાણા અને સાબરકાંઠામા ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પાંચમા દિવસે ભારે વરસાદ રહેશે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે