Home Dharma ચોરીવાડના ગૌશાળામાં બની ગાયના ગોબરમાથી શ્રીજીની મૂર્તિ

ચોરીવાડના ગૌશાળામાં બની ગાયના ગોબરમાથી શ્રીજીની મૂર્તિ

0
590
ચોરીવાડના ગૌશાળામાં બની ગાયના ગોબરમાથી શ્રીજીની મૂર્તિ
ચોરીવાડના ગૌશાળામાં બની ગાયના ગોબરમાથી શ્રીજીની મૂર્તિ

ગણેશ ચતુર્થીના ઉત્સવ પર શ્રીજીને આવકારવા માટે ભક્તો પણ ઉત્સુકતા દર્શાવી રહ્યા છે ત્યારે સાબરકાંઠાના ઈડર ખાતે સૌપ્રથમ વાર ગાયના ગોબરમાથી તૈયાર થયેલી ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિઓ ભક્તોમા આકર્ષણનુ કેન્દ્ર બની છે ત્યારે સરકાર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજી અંગે સંદેશો પણ આપવામાં આવ્યો છે અને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિથી થતા પ્રદૂષણથી લોકો જાગૃત થયા છે ત્યારે ગાયના ગોબરમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ અને માટીમાથી તૈયાર થયેલ ભગવાન ગણેશજીની મૂર્તિઓ ખરીદવાનો આગ્રહ રાખે છે જેમા વિવિધ પ્રકારની આકર્ષિત મૂર્તિઓને જોઈ ખરીદી કરવા માટે પહોંચતા ભક્તોમા પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે વી.આર. લાઈવની ટીમે વિશેષ મુલાકાત કરી.

ગોબર થી ગણેશજી

આ વર્ષે શ્રી ગણેશજીના ભક્તો પણ હવે કેમિકલ યુક્ત પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓને ખરીદવાને બદલે ઇકોફ્રેન્ડલી મૂર્તિ લેવાનુ પસંદ કરી રહ્યા છે  ત્યારે ઈડર તાલુકાની ચોરીવાડ ગામની ગૌશાળા થકી સૌપ્રથમવાર ગાયના ગોબરમાથી તૈયાર કરવામા આવેલ શ્રીજીની મૂર્તિઓ સાબરકાંઠા અને ઈડર શહેર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમા આકર્ષણ જમાવ્યુ છે . ચોરીવાડ ખાતે ચાલતી ગૌશાળાના ગૌ પ્રેમીઓ દ્વારા ગાય માતાના ગોબરમાથી તૈયાર કરવામા આવેલ સુંદર ગણેશજીની મૂર્તિઓ ભક્તો ખરીદી કરી રહ્યા છે ભક્તોનુ કહેવુ છે કે જો આપણે બજારમા વેચાતી પ્લાસ્ટર ઓફ પેરિસની તેમજ કેમિકલ યુક્ત મૂર્તિઓ ખરીદવાથી તે મૂર્તિનુ વિસર્જન કરવામા આવે તેથી પાણીમા રહેલા જીવજંતુઓ અને વનસ્પતિને નુકશાન થાય છે અને પ્રદૂષણ ફેલાતુ હોય છે અને પ્રદૂષણ અટકાવવા માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પ્રજાપતિ સમાજના શિલ્પકારને સાત વર્ષ પહેલા તેઓ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વેચતા હતા અને તેઓ પાણીમા મૂર્તિઓથી થતી દુર્દશા જોઈ થતા નુકસાન સામે તેઓએ માત્ર માટીની મૂર્તિ તૈયાર કરવાનો વિચાર આવ્યો.  વિચાર આવ્યા બાદ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ સામે તેઓએ પોતાના જ ઘરે માટીની મૂર્તિઓ બનાવવાનુ શરૂ કર્યું . છ ઇંચથી લઈ સાડા ચાર ફૂટ સુધી ઇકો ફેન્ડલી ભગવાન ગણેશજીની મૂર્તિ તૈયાર કરી

માટીના ગણેશ

ગાયના ગોબરમાંથી બનેલી શ્રીજીની મૂર્તિ ઘર આંગણે વિસર્જિત કરવાથી આપણા જ ઘરના ફૂલછોડના કુંડા તેમજ બગીચામા કામ આવે છે જેના કારણે વાતાવરણ અને પાણીમા થતુ પ્રદૂષણ અટકે છે . ચાલો આપણી પ્રકૃતિને બચાવવાનો આ વખતે સંકલ્પ લઈએ અને ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરીએ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે