HomeDil Ni Vat - Programદિલની વાત 955 | દિલ ખોલીને બોલતા શીખો | VR LIVE

દિલની વાત 955 | દિલ ખોલીને બોલતા શીખો | VR LIVE

વિષય: દિલ ખોલીને બોલતા શીખો
વર્તમાન સમયમાં લોકો છુપાવે છે દિલની વાત
સંયુક્ત પરિવારમાં થતી હતી દુઃખ-સુખની વાતો
શું પારિવારિક ભાવના દૂર થઇ ગઈ છે ?
આત્મઘાતી પગલું કેમ લોકો ભરી રહ્યા છે ?
દેખાદેખીમાં આર્થીક ખર્ચ બેકાબુ થયો
એકલતા બની રહી છે કાળમુખી
સો.મીડિયાને કારણે પરિવારથી થયા દૂર
પોતાના પરિવાર માટે સમય નથી
આર્થિક સંકળામણને કારણે વધી આત્મહત્યાની ઘટનાઓ
કૌટુંબિક વિવાદમાં પરિવારો થયા પાયમાલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments