ડેન્ગ્યુ વિષે મેળવો માહિતી…

0
179

ડેન્ગ્યુ ના કેસમાં વધારો થતા આપણે પણ સાવધાની રાખવી જરૂરી છે…

  • ડેન્ગ્યુ ના લક્ષણો :
    • માથામાં દુઃખાવો
    • ઉબકા આવવા
    • ઉલટી થવી
    • હાડકા અને સાંધામાં દુઃખાવો થવો
    • આંખોમાં દુઃખાવો થવો
    • સ્નાયુઓમાં સોજા આવી શકે છે
    • ત્વચા પર લાલ ચકામાં થવા
  • ડેન્ગ્યુથી બચવાના ગોલ્ડન ઉપાય :
    • કુંડામાં વરસાદી પાણી નો ભરવો ન થવો જોઈએ
    • કુલરમાં પાણી જમા ન થવા દેવું જોઈએ
    • મચ્છર ન કરડે તેનું ધ્યાન રાખવું
    • આખી બાઈના કપડા પહેરવા
    • ઘરના ખૂણામાં મચ્છરનો ભરવો ન થવો જોઈએ
  • ક્યારે ડોક્ટરની મુલાકાત લેવી ?
    • તાવ ૧૦૧થી વધુ હોય ત્યારે
    • અચાનક વધુ પડતો શ્વાસ ચડે ત્યારે
    • ચાર દિવસ સુધી સતત તાવ રહે તો