Home Main રાજકોટમાં સરકારી દવાના મહાકૌભાંડનો પર્દાફાશ; મોડસ ઓપરેન્ડીથી ભલભલા ગોથે ચઢ્યા

રાજકોટમાં સરકારી દવાના મહાકૌભાંડનો પર્દાફાશ; મોડસ ઓપરેન્ડીથી ભલભલા ગોથે ચઢ્યા

0
468
દવા
દવા

રાજકોટમાં GMSCLના વેર હાઉસમાં મસમોટા દવાના કૌભાંડથી ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સમગ્ર મામલે તપાસ માટે ગાંધીનગરથી ટીમ દોડી આવી હતી.રાજકોટમાં ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિમિટેડના ગોડાઉનમાંથી સરકારી દવા બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગોડાઉનના મેનેજર પ્રતિક રાણપરા દવા વેચવાનું રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. બજારમાંથી ખરીદેલી દવા નો સ્ટોક ચોપડે ચડી ગયા પછી સ્ટીકર ઉખેડી કાઢતો હતો અને ખિસ્સા ભરતો હતો. જેની જાણ થતાં અધિકારીઓ રાજકોટ દોડી આવ્યા હતા તપાસ કરી હતી.

તપાસ દરમિયાન ગોડાઉનના મેનેજર પ્રતીક રાણપરાના થેલામાંથી બે અલગ-અલગ વાઉચર અને ખાનગી હેલ્થકેરની પહોંચ મળી. આ હેલ્થકેર પ્રતિક અને તેની પત્ની ચલાવતા હતા. સરકારી દવા હેત્વિક હેલ્થ કેરમાં વાઉચર ઉપર વેચી દેતા હોવાનું  સામે આવ્યું છે. મહત્વનું છે કે MRP વાળી દવા પર સ્ટીકર લગાવનારે મોટા ખુલાસા કર્યા. દવા રાખવાના કોલ્ડ સ્ટોરેજમાં સ્ટીકર લગાવતા હતા. સ્ટીકર લગાવવાના 250 રૂપિયા અપાતા હતા.

આ કૌભાંડમાં આરોગ્ય વિભાગ તરફથી સૂચના મળતાં સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદીએ તપાસના આદેશ આપ્યા છે. તપાસ દરમિયાન GMSCLના વેરહાઉસમાં CCTV કેમેરા બંધ હાલતમાં નીકળ્યા. શું પ્રતિક રાણપરા CCTV બંધ કરીને કૌભાંડ આચરતો હતો કે શું તેવા અનેક સવાલ ઉભા થયા છે. હાલ તો GMSCLએ તપાસનો ધમધમાટ બોલાવ્યો છે.

મેનેજર કંપનીઓમાંથી આવતી દવાઓની કિંમત પર મેનેજર પ્રતિક રાણા નોટ ફોર સેલવાળુ સ્ટિકર મારી દેતો હતો. સરકારી દવાઓની કટકી ન થાય તે માટે કિંમત લખવાની મનાઇ હોય છે. જો કે સ્ટીર માર્યા પછી દવાઓ વેચવાનો અસલી ખેલ ચાલુ થતો હતો.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે