Home State Gujarat ડીસામાં બ્રાન્ડેડ કંપનીના નકલી તેલના ડબા બનાવતા ત્રણ શખ્સો ઝડપાયા

ડીસામાં બ્રાન્ડેડ કંપનીના નકલી તેલના ડબા બનાવતા ત્રણ શખ્સો ઝડપાયા

0
1028
ડીસામાં બ્રાન્ડેડ કંપનીના નકલી તેલના ડબા બનાવતા ત્રણ શખ્સો ઝડપાયા
ડીસામાં બ્રાન્ડેડ કંપનીના નકલી તેલના ડબા બનાવતા ત્રણ શખ્સો ઝડપાયા

ડીસાઃતિરુપતિ તેલના ડુપ્લીકેટ ડબ્બા ઝડપાયા

 બે વેપારીઓ સામે કરાઈ કાર્યવાહી

ગાંધીચોક વિસ્તારમાંથી ડુપ્લીકેટ તેલના ડબ્બા ઝડપાયા

બાઈટ ભૂષણ દાણી ,એન કે પ્રોટીન્સ કર્મચારી

ડીસામાં બ્રાન્ડેડ કંપનીના નકલી તેલના ડબા બનાવતા ત્રણ શખ્સો ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે નકલી તેલના ડબ્બા પેકિંગ કરવાનો સામાન જપ્ત કરીને ત્રણ દુકાન માલિકો સામે કોપીરાઇટ એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી નકલી તેલનું વેચાણ વધી ગયું હોવાનું માહિતી મળતાજ એન કે પ્રોટીન કંપનીના કર્મચારીઓએ ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી. જેમાં ડીસાના રિસાલા બજાર અને ગાંધીચોક વિસ્તારની કેટલીક દુકાનોમાં વેપારીઓ નકલી તેલના ડબ્બા વેચતા હોવાની ચોક્કસ માહિતી મળી હતી જેથી એન કે પ્રોટીન્સ કંપનીના કર્મચારી ભૂષણદાણીએ આ અંગે જિલ્લા પોલીસ વડાને જાણ કરી હતી.ત્યારબાદ ડીસા તાલુકા પોલીસને સાથે રાખી અલગ અલગ ટીમો બનાવી રેડ કરી હતી.એન કે પ્રોટીન્સ કંપનીની ટીમ અને પોલીસે ડીસામાં રિસાલા બજારમાં આવેલ જયશ્રી બહુચર ટ્રેડિંગ નામની દુકાનમાં તપાસ કરતા દુકાનમાં અર્ધ ભોંયરૂ બનાવેલું હતું ત્યાંથી તિરુપતિ કપાસિયાના નકલી તેલના ડબા મળી આવ્યા હતા. અહીં તપાસ કરતા ડબા પર લગાડવામાં આવેલા સ્ટીકરો, ઢાંકણું ફિટ કરવાની ઈલેક્ટ્રિક ગન તેમજ ટાઈગર સરસો કા તેલ અને પૂનમ સરસો કા તેલના લેબલ પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે આ તમામ જથ્થો જપ્ત કર્યો હતો.

ત્યારબાદ દિવ્ય લક્ષ્મી કરિયાણા સ્ટોર્સ અને ગાંધીચોક વિસ્તારમાં આવેલ શ્રી મારુતિ પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાનમાં પણ તપાસ કરતા ત્યાંથી પણ તિરુપતિ કંપનીના લેબલ વાળા નકલી તેલના ડબ્બા મળી આવ્યા હતા જેથી પોલીસે ત્યાંથી પણ તેલના ડબા, નકલી સ્ટીકર, ડબ્બાના ઢાંકણા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ત્રણેય દુકાનના માલિક સામે કોપીરાઇટ એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી ડીસા શહેર દક્ષીણ પોલીસે હાથ ધરી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે