Home Main અમદાવાદીઓને મળશે વધુ એક નવું નજરાણું: અટલ બ્રિજ બાદ 100 વર્ષ જુનો...

અમદાવાદીઓને મળશે વધુ એક નવું નજરાણું: અટલ બ્રિજ બાદ 100 વર્ષ જુનો આ બ્રિજ બનશે ટુરિસ્ટ સ્પોટ

0
713
ટુરિસ્ટ સ્પોટ
ટુરિસ્ટ સ્પોટ

અટલ બ્રિજની જેમ અમદાવાદીઓને હવે એક વધારાનું અને નવું ટુરિસ્ટ સ્પોટ મળી રહેશે. જી હા વર્ષ 1892માં બનેલા અમદાવાદના એલિસબ્રિજને મજૂબત બનાવવાની સાથે ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવામાં આવશે. હેરિટેજ થીમ પર બ્રિજને વૉક વે તરીકે ડેવલોપ કરાશે. ઉલ્લેખનીય છે કે એલિસબ્રિજ 131 વર્ષ પહેલા બન્યો હતો. જર્જરિત થવાને લીધે 2008માં વ્હીકલ માટે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે 2015માં રાહદારીઓ માટે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આ નવા ટુરિસ્ટ સ્પોટથી અમદાવાદીઓને નવુ નજરાણું મળશે,

અમદાવાદની ઓળખ સમા એલિસબ્રિજના રંગરૂપ AMC બદલવા જઈ રહ્યું છે. વર્ષ 1892માં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા લકકડીયા પુલ એટલે કે એલિસબ્રિજને છેલ્લા 8 વર્ષથી રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે અને વર્ષ 2008થી વાહનચાલકો માટે પણ બંધ કરવામાં આવ્યો છે. લકકડીયા પુલ જે અમદાવાદના ગુજરાત કોલેજથી લાલ દરવાજાને જોડતો બ્રિજ છે. ત્યાં હવે બ્રિજના વચ્ચેના ભાગને રિડિઝાઇન કરવામાં આવનાર છે. નવા બ્રિજ માટે ટેન્ડરની પ્રક્રિયા મનપાએ શરૂ કરી દીધી છે. નવા ડેવલોપમેન્ટમાં જુના બ્રિજને યથાવત રાખે તેને મજબૂત કરવામાં આવશે. હેરિટેજ શહેરની ઓળખ અને માહિતી આપતાં થીમ પર બ્રિજ ડિઝાઇન કરવામાં આવશે. 

મહત્વનું છે કે, અગાઉ 2008માં બ્રિજ જર્જરિત થવાને કારણે રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો. સાબરમતી પર બનાવવામાં આવેલા અટલબ્રીજ પર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. હવે તેની નજીક જ વધુ એક નજરાણું અમદાવાદના લોકોને મળવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, 100 વર્ષથી વધુ જુના એલિસબ્રિજને ટુરિસ્ટ પોઇન્ટ તરીકે વિકસાવવાનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે