Home Main ઈન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિએ અભિનેત્રી કરીના કપૂરની કેમકરી ટીકા

ઈન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિએ અભિનેત્રી કરીના કપૂરની કેમકરી ટીકા

0
953

બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાન હાલમાં પોતાની ફેમિલી સાથે લંડનમાં છે. છેલ્લા એક મહિનાથી તે પોતાના પરિવાર સાથે લંડનમાં જ છે. સોશિયલ મીડિયા પર સતત તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. ત્યારે કરીના કપુરની ટીકા કોઇ નાના માણસ કે તેમાના વિરોધી નહી,, નારાણય મુર્તિએ કરી છે, એક્ટ્રેસ કરીના કપુર ને લઈને ઈન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિએ કંઈક એવું કહ્યું છે જેનાથી કરીનાના ચાહકો હેરાન રહી ગયા છે. હાલમાં નારાયણ મૂર્તિનો એક જૂનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે બેબો સાથે પોતાની ફ્લાઈટનો કિસ્સો શેર કર્યો છે.

કરીના કપુરે જવાબ આપવાની પણ તસ્દી ન લીધી – નારાયણ મૂર્તિ

ઈન્ટરનેટ પર હાલમાં નારાયણ મૂર્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જૂનો છે. આ વીડિયોમાં નારાયણ મૂર્તિ જણાવી રહ્યા છે કે, એક દિવસ હું લંડનથી આવી રહ્યો હતો અને મારી બાજુ વાળી સીટ પર જ કરીના કપૂર ખાન બેઠી હતી. ફ્લાઈટમાં કરીનાના ઘણા ચાહકો હતા. જે તેમની પાસે આવી રહ્યા હતા અને તેમને હેલ્લો બોલી રહ્યા હતા. પરંતુ કરીનાએ કોઈને જવાબ આપવાની પણ તસ્દી ન લીધી. તેમણે આગળ જણાવ્યું કે, આ બધુ જોઈને હું હેરાન રહી ગયો હતો. જોકે, લોકો મારી પાસે પણ આવી રહ્યા હતા મેં તેમની સાથે ઉભા થઈને વાત કરી. મેં કોઈકને એક મિનિટ આપી તો કોઈને અડધી મિનિટ આપી. તે લોકો બસ આ જ ઉમ્મીદ કરી રહ્યા હતા. 

જોકે તેમના પત્ની સુધા મૂર્તિએ કરીના કપૂર ખાનનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, ફિલ્મ સ્ટાર્સના મિલિયન ચાહકો હોય છે. એવું બની શકે કે, તે થાકી ગઈ હોય. આ વીડિયો બાદ હવે યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે કે, તે એટિટ્યૂડમાં હશે. એકે લખ્યું, પહેલી વખત હું નારાયણ મૂર્તિ સાથે સહમત છું અને સુધા મૂર્તિ સાથે અસંમત છું. બીજાએ લખ્યું, એટલે જ કરીનાનું ગ્લેમર ખતમ થઈ ગયા પછી કોઈને યાદ પણ નહીં હોય કે કરીના કોણ હતી. જો કે આ સમાચાર પર કરીના કપૂર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે