Home Desh અમિતાભ બચ્ચને ટ્વીટર ઉપર બ્લુ ટીક મળતા એલન મસ્કને શુ કહ્યું

અમિતાભ બચ્ચને ટ્વીટર ઉપર બ્લુ ટીક મળતા એલન મસ્કને શુ કહ્યું

0
536

ટ્વિટરે અનપેઈડ એકાઉન્ટ્સ ધરાવતા ઘણા સેલેબ્સના વેરિફાઈડ એકાઉન્ટ્સ પરથી બ્લુ ટિક છીનવી લીધા હતા. હવે બ્લૂ ટિક માત્ર એ લોકોને જ મળી રહ્યું છે જે તેના માટે નક્કી કરેલું પેમેન્ટ કરશે. બ્લૂ ટિક હટવાથી અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા જુદી જુદી રીતે આપી હતી. ટ્વિટર પર સૌથી વધુ એક્ટિવ રહેતા બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પાસેથી પણ ટ્વિટરે બ્લુ ટિક છીનવી લીધું હતું. તેથી શુક્રવારના રોજ બિગ બી એ રમુજી ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વિટર પાસે બ્લૂ ટિક પરત આપવાની માંગણી કરી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે તેમણે પૈસા ભરી દીધા છે પરંતુ તેમનું બ્લૂ ટિક પાછુ નથી મળ્યું. બચ્ચની આ અપીલને જોઈને ટ્વિટરે તેમનું એકાઉન્ટ ફરીથી વેરિફાય કરી દીધું છે. અમિતાભ બચ્ચેને પોતાના નેક્સ્ટ ટ્વિટમાં લખ્યું હતું કે ટ્વિટર પાસેથી તેમને બ્લૂ ટિક પાછું મળી ગયું છે. તેમણે લખ્યું હતું કે, એ મસ્ક ભૈયા! અમે તમારો ખૂબ જ આભાર માનીએ છીએ! મારા નામની આગળ એ બ્લૂ ટીક લાગુ ગયું છે. હવે શું કહું ભૈયા. મારું ગીત ગાવાનું મન થાય છે. તો લો આ સાંભળોઃ ‘તુ ચીઝ બડી હે મસ્ક મસ્ક… તુ ચીઝ બડી હે મસ્ક.’ આમ અમિતાભ બચ્ચનનું ટ્વીટ ચર્ચામાં છે,

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે