આજના યુગમાં નાના બાળકથી લઈને વયોવૃદ્ધ સૌ કોઈ મોબાઈલના બંધાણી બની ગયા છે…
આજે આપણે ભલે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરીએ છીએ , પણ આપણે આપણી સ્માર્ટનેસને ખોવી રહ્યા છે…સતત વધતો જતો મોબાઈલનો ઉપયોગ બાળકના સ્વાસ્થ્ય પર ઉંધી અસર પાડી શકે છે.
મોબાઈલ ના વધુ પડતા ઉપયોગથી થતી આડઅસર :
- અપૂરતી ઊંઘ
- માનસિક સ્વાસ્થ્ય પર અસર
- આંખોમાં દુઃખાવો
- આંખોના નંબર આવવા
- ગરદનમાં દુઃખાવો
- કમરમાં દુઃખાવો
- ઓબેસિટી
- ડિપ્રેશન
- ઓછી શારીરિક કસરત
- ચીડચીડિયા પણું
- ડરની અનુભૂતિ થવી
વધુ પડતા મોબાઈલ ના ઉપયોગના કારણે લોકો આજે real life નહી પણ real life જીવતા થયા છે, જે એકલતાની અનુભૂતિ તરફ વ્યક્તિને દોરી જાય છે.
અમુક એવા પ્રશ્નો જે તમારે ખુદને પૂછવા જોઈએ
૧. શું હું સોશિયલ મીડિયા કંટ્રોલ કરું છું ? {Am I controlling social media ? or}
૨. શું હું શોશિયલ મીડિયાને મને નિયંત્રિત કરવા માટે પરવાનગી આપું છું {Am I allowing social media to control me ? or}
૩.કે શું હું જ કહી રહ્યો છે કે સોશિયલ મીડિયા મને કંટ્રોલ કરી રહ્યું છે ? {Am I saying social media is controlling me ?}
આ કાર્યક્રમ થકી આપ યુટ્યુબ અને ફેસબુક પર વિસ્તારપૂર્વક ડોક્ટર પાસેથી માહિતી મેળવી શકો છો.
આ લેખ પણ આપ વાંચી શકો છો અને મેળવી શકો છો વિસ્તૃત માહિતી