HomeGujaratવિજય રુપાણી બાબા બાગેશ્વરની શરણમાં કેમ પહોચ્યા ?

વિજય રુપાણી બાબા બાગેશ્વરની શરણમાં કેમ પહોચ્યા ?

ધીરેન્દ્ર શાસ્ત્રીના શરણમાં વિજય રુપાણી

વિજય રુપાણીનો વિડિયો થયો વાયરલ

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ભલે કહેતા હોય કે તેમના માટે બધા સરખા છે, પણ જે રીતે ધનાઢ્ય ઉદ્યોગપતિઓના ત્યાં તેમની પધરામણી થાય છે તેનાથી તેમની કથની અને કરણીમાં ફેર દેખાય છે, આવો જ એક વિડિયો સામે આવ્યો છે .જેમાં ગુજરાતના પુર્વ સીએમ વિજય રુપાણી કેટલાક લોકો સાથે ધીરેન્દ્ર શાસ્ત્રીના શરણમાં દેખાય છે,જેમાં તેમની પાસે બેઠેલા વ્યક્તિ પોતાની વાત ધીરેન્દ્ર શાસ્ત્રીને કહી રહ્યો છે,, ત્યારે વિડિયો હાલ સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments