HomeFinanceભારતીય શેરબજારમાં કડાકો

ભારતીય શેરબજારમાં કડાકો

બુધવારે ભારતીય શેરબજારમાં કડાકો નોંધાયો હતો.સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા હતા.સેન્સેક્સ 346 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.જ્યારે નિફ્ટીમાં 99 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો.સેન્સેક્સ 346 પોઈન્ટ ઘટીને 62622 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 99 પોઈન્ટ તૂટીને 18534 પોઈન્ટ પર બંધ થયો હતો.બેન્ક નિફ્ટીમાં  308 પોઈન્ટનો કડાકો થયો હતો.જ્યારે મીડકપ શેરોમાં તેજી યથાવત રહી હતી. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments