Home State Gujarat ગાંધીનગરમાં સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

ગાંધીનગરમાં સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

0
486

સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં લેવાશે નીતિ વિષયક નિર્ણયો.

ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાનના વર્ચ્યુઅલ કાર્યક્રમ અંગે સમીક્ષા તથા 5 જુને પર્યાવરણ દિવસની ઉજવણી અંબાજી ખાતે થશે તે ઉપરાંત રાજ્યમાં પણ સરકાર દ્વારા કાર્યક્રમો કરવામાં આવશે તેની સમીક્ષા કરવામાં આવશે.

અહી ઉલ્લેખનીય છેકે દર બુધવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક કરવામાં આવર છે અને નક્કી થયેલા કાર્યક્રમો અને પ્રજાલક્ષી મુદ્દાઓની ચર્ચા કરવામાં આવતી હોય છે.

કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દાની વાત કરવામાં આવે તો, ચોમાસાને ધ્યાનમાં લઈને તમામ શહેર અને જિલ્લામાં પ્રી મોન્સૂનની કામગીરીની સમીક્ષા અને સુજલામ સુફલામ યોજના કે જે 31 તારીખે પૂર્ણ થશે તેની પણ સમીક્ષા કરવામાં આવશે.

મુખ્ય કામગીરી બાબતે તમામ જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી હતી. વરસાદમાં કોઈપણ પ્રકારની ઘટના ન થાય અને નાગરિકોને કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો ન કરવો પડે તથા વધુ કલાકો સુધી વરસાદના પાણી રસ્તા ઉપર રહે તે માટેની પણ ખાસ સમીક્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજયના 8 મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં પ્રી મોન્સૂન કામગીરી થઈ રહી છે, ત્યારે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ચોમાસા બાબતની સમીક્ષા કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં અમદાવાદ રાજકોટ હાઇવે છેલ્લા 6 વર્ષથી કામગીરી શરૂ છે પણ હજુ કાર્ય પૂર્ણ થયું નથી, ત્યારે ગૃહમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, જૂન સુધીમાં અમદાવાદ રાજકોટ હાઇવેનું સંપૂર્ણ કામ પૂરું કરવામાં આવશે. આજની બેઠકમાં અમદાવાદ રાજકોટના 6 લેન હાઇવેની પણ ચર્ચા કરવામાં આવશે. જ્યાં રોડ રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે, તેવા તમામ પ્રોજેકટ વહેલી તકે ચોમાસા પહેલા પુરા કરવાની સૂચના આપવામાં આવશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે