HomeBreaking Newsરાહુલ ગાંધીએ અમેરિકામાં ભારતીયોને સંબોધન કર્યું

રાહુલ ગાંધીએ અમેરિકામાં ભારતીયોને સંબોધન કર્યું

ભાજપ અને આરએસએસ ભારતની વિવિધતા માટે ખતરો: રાહુલ ગાંધી

રાહુલ ગાંધી 6 દિવસની અમેરિકાની મુલાકાતે છે. સેન ફ્રાન્સિસ્કોમાં તેમને ભારતીય સમુદાયને સંબોધન કર્યું. આ પહેલા અમેરિકા પહોચેલા રાહુલ ગાંધીને એરપોર્ટ પર સામ પિત્રોડા એ સ્વાગત કર્યું. રાહુલ ગાંધીએ બે કલાક એરપોર્ટ પર ઈમિગ્રેશન સંબધિત કાર્યવાહી માટે રાહ જોવી પડી હતી. ત્યાં હાજર લોકોએ તેમને પૂછ્યું કે કેમ લાઈનમાં ઉભા છો ત્યારે રાહુલે કહ્યું કે હવે હું એક સામાન્ય માણસ છું અને સાંસદ નથી.

ભારતીયોને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર શાબ્દિક પ્રહાર કાર્ય હતા.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments