HomeDeshકુશ્તીબાજોએ હરિદ્વાર જઈને મેડલ...

કુશ્તીબાજોએ હરિદ્વાર જઈને મેડલ…

છેલ્લા કેટલાય મહિનાઓથી યોન શોષણ મામલે  ન્યાયની માંગ કરી રહેલા કુશ્તીબાજોએ હરિદ્વાર પ્હોંચીને નરેશ ટિકૈતને પોતાના મેડલ પરત આપી દીધા હતા. તેમણે આ મામલે પાંચ દિવસનો સમય માંગ્યો છે. છેડતીના આરોપોને લઈને WFI ના વડા અને BJP  સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધના ચિહ્ન તરીકે કુસ્તીબાજો તેમના ચંદ્રકોને ગંગા નદીમાં ડૂબાડવા માટે ભેગા થયા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments