HomeDeshઅશોક ગેહલોતે સચીન પાયલટ ઉપર કેમ કર્યો કટાક્ષ ?

અશોક ગેહલોતે સચીન પાયલટ ઉપર કેમ કર્યો કટાક્ષ ?

કોંગ્રેસ હાઇકમાન્ડ કમજોર નથી- અશોક ગેહલોત

કોઇને કોઇ પદ ઓફર નથી કરાઇ- ગેહલોત

રાજસ્થાનની રાજનીતિમાં અશોક ગેહલોત વર્સીસ સચીન પાયલોટ છે, ત્યારે સમાચારો આવી રહ્યા હતા, કે કોંગ્રેસ હાઇકમાન્ડ સચીન પાયલોટને બોલાવીને સમજાવી શકે છે, તેવામાં દિલ્હી પહોચેલા અશોક ગેહલોતે કહ્યુ છેકે મિડીયામાં જે સમાચારો આવી રહ્યા છે તેમાં કોઇ દમ નથી, અત્યાર સુધી કોંગ્રેસ હાઇકમાન્ડ એટલો નબળો નથી થયો કે તે કોઇ નેતાને મનાવવા મટે કોઇ પદ માટે ઓફર કરે,,અથવા કોઇ નેતા હાઇકમાન્ડને કહે કે તેને આ પદ જોઇએ છે, તેમને જણાવી દઇએ કે ચર્ચા છે કે સચીન પાયલટને હાઇકમાન્ડ ડેપ્યુટી સીએમ પદ ઓફર કરી શકે છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments