HomeGujaratસાસંદ રામ મોકરિયાના નાણાં કોણે દબાવ્યા-દર્દ સોશિયલ મિડીયામાં દેખાયું

સાસંદ રામ મોકરિયાના નાણાં કોણે દબાવ્યા-દર્દ સોશિયલ મિડીયામાં દેખાયું


રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે, સાંસદસભ્ય રામ મોકરીયાની સોશિયલ મીડિયામા કોમેન્ટ વાયરલ થતાં રાજકીય ચર્ચા વધી છે. ફેસબુક પર રામ મોકરીયાએ કોમેન્ટ કરતા રાજકીય ચર્ચા તેજ બની છે. રામ મોકરીયા પોસ્ટમાં લખ્યું છે કે, એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી. સાંસદ રામ મોકરીયાએ લખ્યું છે કે,  એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી તેમજ એ નેતાની નિયત ખરાબ હોવાથી મારા પૈસા આપ્યા નથી તેમણે કહ્યું કે, એ નેતા 1990થી સરકારમાં જુદા જુદા પદે રહી ચૂક્યા છે તેમજ 1980થી આ નેતા રાજકારણમાં સક્રિય છે તેમણે વધુમાં લખ્યું છે કે, નેતા ગુજરાત બહાર હતા ત્યારે રિટાયર્ડ થયા હતા. અત્રે તમને જણાવી દઈએ કે, સાંસદ રામ મોકરીયાની પોસ્ટ સૌરાષ્ટ્રના નેતા પર હોવાની શંકા સેવાઈ રહી છે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments