HomeVideshઓસ્ટ્રેલિયામાં ભૂકંપના આંચકા

ઓસ્ટ્રેલિયામાં ભૂકંપના આંચકા

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.3ની નોંધાઈ હતી.ભૂકંપને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.સદનસીબે  ભૂકંપમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.ભૂંકપને પગલે  લકો એટલા ગભરાઈ ગયા હતા કે 20 હજારથી પણ વધારે લોકોએ ભૂકંપ અંગે માહિતિ મેળવવા માટે સબંધિત એજન્સીઓનો સંપર્ક કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments