વલસાડ:ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ કાબુમાં

0
336

વલસાડના વાપીમાં આવેલા ડુંગરી ફળીયાવિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી.જેના પગલે દોડધામ મચી ગઈ હતી.સ્થાનિકોએ તાત્કાલીક ફાયર વિભાગને જાણ કરી હતી .ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને આગ કાબૂમાં લીધી હતી.સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. છેલ્લા એક અઠવાડિયામાં ભાંગારના ગોડાઉનામાં આગ લાગવાનો આ ચોથો બનાવ છે.આગ લાગવાનું કારણ અકબંધ છે.