HomeDeshપીએમ મોદીને કેવી રીતે સોપાયું સેંગોલ

પીએમ મોદીને કેવી રીતે સોપાયું સેંગોલ

ધર્મગુરુ અધીનામને સેંગોલ  પીએમ મોદીને સોપ્યો

સત્તા હસ્તાંતરણનો પ્રતિક છે સેંગોલ

નવી સંસદને લઇને એક તરફ વિપક્ષોએ બહિષ્કાર કર્યો છે,, તો મહિલા કુસ્તી બાજો ન્યાય માટે મહિલા પંચાયત કરવાના છે, તેવામા શનિવારે સાંજે  પીએમ મોદી પોતાના નિવાસ સ્થાને સંતોને મળ્યા હતા, જ્યા દક્ષિણ ભારતના ધર્મ ગુરુ અધીનામને સેંગોલ પીએમ મોદીને સોપ્યો હતો, આ જ સેંગોલ ત્યાં નવા સંસદમાં સ્પીકરની બાજુમાં મુકાશે, તમને જણાવી દઇએ કે 28મી મેના રોજ પીએમ સંસદનો ઉદ્ધાટન કરશે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments