HomeDeshકોણે કહ્યું રાહુલ ગાંધીની વાત સમજવા માટે માથુ ખંજવાળવું પડે છે

કોણે કહ્યું રાહુલ ગાંધીની વાત સમજવા માટે માથુ ખંજવાળવું પડે છે

રાહુલ ગાંધીની વાતો સમજવા માટે માથુ ખંજવાળવુ પડે છે- કેબીનેટ મંત્રી

રાહુલ ગાંધી દેશના લોકશાહીનું અપમાન કરે છે-રાજીવ ચંદ્રશેખર

રાહુલ ગાંધી આગામી અઠવાડીયામાં અમેરિકા જવાના છે, ત્યારે કેન્દ્રિય મંત્રી રાજીવચંદ્ર શેખરે કહ્ય છે કે હુ સામાન્ય રીતે રાહુલ ગાંધી ઉફર ટિપ્પણી કરવાનું ટાળુ છુ.કારણ કે તેઓ જે વાતો કહે છે તે સમાજવા માટે માથું ખંજવાળવું પડે છે, જ્યારે પીએમ મોદી વિદેશ જાય છે  તો આપણા દેશની સિદ્ધીઓ બોલે જે છે, જ્યારે રાહુલ ગાઁધી જાય છે તો માત્ર ટિકા ટિપ્પણી કરે છે, સંવૈધાનિક સંસ્થાઓની ટિકા કરે છે,દેશના લોકશાહીની ખરાબ હાલતની વાત કરશે,, ઇવીએમ, ન્યાય પ્રાણાલી મિડીયા સહિત ઘણુ બધુ અપમાનજક વાતો રાહુલ કહે છે, જે યોગ્ય નથી,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments