HomeDeshનાગપુરના 300 મંદિરોમાં થશે ડ્રેસ કોડ લાગુ

નાગપુરના 300 મંદિરોમાં થશે ડ્રેસ કોડ લાગુ

મહારાષ્ટ્રના કેટલાક મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ટેમપલ ફેડરેશન દ્વારા ચાર મંદિરમાં ડ્રેસ કોડ લાગુ કરી દેવામાં આવ્યાં છે. મંદિરની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સ્કર્ટ સહિત અભદ્ર કપડા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું છે.ફેડરેશને જણાવ્યું છે કે આગામી 300 મંદિરમાં આ નિર્ણય લાગુ કરી દેવામાં આવશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments