પ્રખ્યાત કવિ મુન્નવર રાણાની તબિયત લથડી

0
303

ઉર્દુ ભાષાના પ્રખ્યાત કવિ મુન્નવર રાણાની તબિયત લથડી છે.મુન્નવર રાણાને એપોલો હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યાં છે.તેમને આઈસીયુમાં એડમીટ કરવામાં આવ્યાં છે.મુન્નવર રાણાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. મુન્નવર રાણાની પુત્રી સુમૈયા રાણાએ આ માહિતિ આપી છે. ડોક્ટરો સતત મુન્નવર રાણાના સ્વાસ્થય પર નજર રાખી રહ્યાં છે.