HomeDeshઉત્તરાખંડને મળી વંદે ભારતની ભેટ

ઉત્તરાખંડને મળી વંદે ભારતની ભેટ

ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડને મોટી ભેટ આપી હતી.રાજ્યની પ્રથમ વંદેભારત ટ્રેનને વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી બતાવી હતી.પીએમ મોદીએ આનંદ વિહાર રેલવે સ્ટેશન પર વર્ચુઅલવી પ્રથમ વંદેભારત  ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.આ વંદે ભારત ટ્રેન દિલ્હી થી દેહરાદૂન વચ્ચે નિયમીત દોડશે .મંગળવારે આ ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. જે સફળ રહ્યું હતું

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments