HomeDeshરાજસ્થાનના CM વિરુદ્ધ માનહાનિ કેસ

રાજસ્થાનના CM વિરુદ્ધ માનહાનિ કેસ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિ કેસમાં દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટ માં પોતાનો રિપોર્ટ દાખલ કર્યો છે.કોર્ટે દિલ્હી પોલીસના રિપોર્ટને સ્વીકારી લીધો છે.કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે અશોક ગેહલોત વિરુદ્ધ માનહાનિ કેસ દાખલ કર્યો હતો.દિલ્હી પોલીસના રિપોર્ટના આધારા કોર્ટમાં 1 જૂને સુનાવણી હાથ ધરવામાં આવશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments