લખનૌમાં આધુનિક રેલ્વે સ્ટેશનનું કામ પુરજોશમાં

0
168

ગોમતી નગર રેલ્વે સ્ટેશનમાં અંદાજે રૂ. 377.42 કરોડનો ખર્ચ થશે

ભારતીય રેલ્વે ઝડપથી આધુનિક સુવિધાઓ મુસાફરોને પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે અને દેશમાં રેલ્વેનું સૌથી મોટું નેટવર્ક પણ છે અને દેશના તમામ નાગરિકો રેલ્વે મુસાફરીને પ્રથમ સ્થાન પણ આપે છે ત્યારે દેશભરમાં આધુનિક રેલ્વે સ્ટેશનના કામ પુરજોશમાં ચાલી રહ્યા છે .

ઉત્તરપ્રદેશમાં પણ લખનૌમાં પણ ગોમતી નગર રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને જે પ્રમાણે તેની ડીઝાઇન બનાવવામાં આવી છે તે જોઇને અંદાજ લગાવી શકાય કે આ સ્ટેશન કેટલું ભવ્ય હશે.

આ રેલ્વે સ્ટેશનમાં રૂ.377.42 કરોડનો અંદાજે ખર્ચ થશે અને જયારે તે મુસાફરોની સુવિધા માટે સજ્જ થશે ત્યારે તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ