ગુજરાત યુનિવર્સિટીમાં 6 કોર્સનો ઓનલાઈન અભ્યાસ કરી શકાશે

0
181

ગુજરાત યુનિવર્સિટીમાં ગયા વર્ષે ઓનલાઈન પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારે આગામી જૂન મહિનામાં 6 અલગ અલગ કોર્સમાં એડમીશનની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.ગુજરાત યુનિવર્સિટી પશ્રિમ ભારતની પહેલી યુનિવર્સિટિ હશે જેમાં  કોર્સ ઓનલાઈન ભણાવવામાં આવશે.આ કોર્સમાં પ્રવેશ,પરીક્ષા,પરિણામ ઓનલાઈન જ હશે. ગુજરાત યુનિવર્સિટિમાં બીએ,એમએ,એમએસસી,આર્ટીફીશયલ ઈન્ટેલીજન્સ,મેથેમેટિક્સ અને મશીન લર્નીગ કોર્સ ઓનલાઈન શીખવાડવામાં આવશે