HomeGujaratવડોદરામાં તેલમાં પણ ભેળસેળ

વડોદરામાં તેલમાં પણ ભેળસેળ

વડોદરા કોર્પોરેશન ફુડ શાખા દ્વારા તેલના નનૂના લીધા હતા.જેમાં પાંચ તેલના નમૂનાનો રિપોર્ટ જોખમી સાબિત થયો છે. વડોદરા કોર્પોરેશનના ફુડ શાખાના ફુડ સેફ્ટી ઓફિસરોની ટીમે વડોદરાના વાડીનાની શાકમાર્કેટ,પ્રતાપનગર રોડ ,સયાજીગંજ વિસ્તારમાં દુકાનમાંથી કપસિયા તેલના નમૂના લઈને તપાસ કરી હતી.જેમાં તેલ પણ ભેળસેળયુક્ત હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments