HomeDeshનવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઈએઃરાહુલ ગાંધી

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઈએઃરાહુલ ગાંધી

દેશને 28મી મેએ નવુ સાંસદ ભવન મળશે.હાલમાં ઓમ બિરલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ પાઠવ્યું હતું. રાહુલ ગાંધીએ આ ઉદ્ઘાટન અંગે ટ્વિટ કરીને પ્રશ્ન ઉઠાવ્યા છે.રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે નવા સાંસદ ભવનનું ઉદ્ધાટન  રાષ્ટ્રપતિએ કરવુ જોઈએ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments