HomeDeshભારતમાં કાળઝાળ ગરમી

ભારતમાં કાળઝાળ ગરમી

ભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે.દિલ્હી સહિતના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. દક્ષીણ ભારતમાં વરસાદના કારણે ગરમીથી રાહત મળી છે. હવામાન સંસસ્થા આઈએમડી અનુસાર ઉત્તર પ્રદેશમાં હિટ વેવની આગાહી કરવામાં આવી છે.ઉત્તરપ્રદેશમાં હિટવેવને પગલે મિરઝાપુર,પ્રયાગરાજ ,આગ્રા સહિતના શહેરમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments