HomeDeshPM મોદી - બ્રિટનના વડાપ્રધાન સુનક વચ્ચે યોજાઈ બેઠક

PM મોદી – બ્રિટનના વડાપ્રધાન સુનક વચ્ચે યોજાઈ બેઠક

જાપાનમાં જી 7 સમિટ ચાલી રહી છે.સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસે  છે.વડાપ્રધના નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસના ત્રીજા દિવસે હિરોશિમામાં  બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે બેઠક યોજી હતી.વડાપ્રધાને હિરોશિમા પીસ મેમોરિયલ મ્યુઝીયમની પણ મુલાકાત લીધી હતી.વડાપ્રધાન મોદીએ  ઋષિ સુનક સાથે  દ્વિ પક્ષીય બેઠક યોજી હતી .બન્ને નેતાઓએ વ્યુહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી હતી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments