શુ વિપક્ષી એકતાનો સંઘ કાશીએ પહોચશે ?

0
229

આરબીઆઈ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રીઝર્વ બેંક ઓફ ઇંડિયાએ રૂપિયા બે હજારની નોટો ન છાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૬માં નોટબંધી બાદ બે હજાર રૂપિયાની નોટો અમલમાં આવી હતી. ત્યારે હવે આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે 30 સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી બે હજાર રૂપિયાની નોટોનો સ્વીકાર કરશે. આબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલમાં બજારમાં જે નોટો છે તે ઉપયોગમાં માન્ય રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇંડિયા તરફથી આ અંગે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. એક સાથે વીસ હજાર રૂપિયા બેંકમાં જમા કરવી શકાશે.