HomeVideshરાષ્ટ્રપતિ જો બાઈડન વડાપ્રધાન મોદીને સામે ચાલીને મળ્યા

રાષ્ટ્રપતિ જો બાઈડન વડાપ્રધાન મોદીને સામે ચાલીને મળ્યા

જાપાનમાં જી7 બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ  જો બાયડન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સામે ચાલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.અને ભેટ્યા હતા.વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન ફ્યુમીઓ કુશીદા સાથે મુલાકાત કરી હતી.બન્ને વચ્ચે વાતચીત થઈ હતી.ભારત અને જાપાનના સંબોધો સુધારવા પર ભાર મુકવામાં આવ્યો હતો.      

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments