HomeDeshભારતે કેમ કર્યો ઓપરેશન કરુણા ?

ભારતે કેમ કર્યો ઓપરેશન કરુણા ?

મ્યાનમાર માટે ભારત સરકારે ઓપરેશન કરુણાની શરુઆત કરી છે, ત્યાં વિવિધ પાણીના જહાજો મારફતે રાહત સમાગ્રી મોકલવામાં આવી રહી છે,ગુરુવારે ભારતીય નૌકાદળના જહાજો શિવાલિક, કામોર્તા અને સાવિત્રી રાહત સામગ્રી સાથે યાંગોન, મ્યાનમાર  પહોંચનારા પ્રથમ નૌકાદળના જહાજો હતા. તમને જણાવી દઇએ કે ચક્રવાત મોકાના કારણે મ્યાનમારમા મોટે ભાગે તબાહી મચી છે, અહી ભોજન અને દવાઓની મુશ્કેલી ન ઉભી થાય તે માટે ભારત સરકારે પાડોશી ધર્મ નિભાવ્યો છે, 
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments