HomeBreaking Newsકેન્દ્રીય મંત્રી કિરેન રીજ્જુનું મંત્રાલય બદલવામાં આવ્યું

કેન્દ્રીય મંત્રી કિરેન રીજ્જુનું મંત્રાલય બદલવામાં આવ્યું

અર્જુન રામ મેઘવાલ દેશના નવા કાયદા મંત્રી બનાવાયા છે અને કિરેન રીજ્જુનું મંત્રાલય બદલવામાં આવ્યું છે . અહી ઉલ્લેખનીય છેકે કિરેન રીજ્જું કોર્ટ અંગેની ટિપ્પણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મોદી સરકાર દ્વારા હાલ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments