HomeDeshડીકે શિવકુમારને સુપ્રીમ કોર્ટમાંથી મળી  રાહત

ડીકે શિવકુમારને સુપ્રીમ કોર્ટમાંથી મળી  રાહત

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)ના અધ્યક્ષ ડીકે શિવકુમાર સામે અપ્રમાણસર સંપત્તિના કેસમાં તપાસ પર વચગાળાના સ્ટે આપવાના કર્ણાટક હાઈકોર્ટના આદેશને પડકારતી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની  અરજી પર  સુનવણી સુપ્રીમ કોર્ટે 14 જુલાઈ સુધી સ્થગિત કરી દીધી છે. કર્ણાટક હાઈકોર્ટે 10 ફેબ્રુઆરીએ શિવકુમાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં CBIની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments