HomeGujaratયાત્રાધામ દ્વારકામાં જાહેરમાં મારામારી 

યાત્રાધામ દ્વારકામાં જાહેરમાં મારામારી 

યાત્રાધામ દ્રારકામાં  જાહેરમાં મારામારીન ઘટના સામે આવી છે. જોધાભા માણેક સ્ટેચ્યુ પાસે મારપીટના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા જાહેર માર્ગ પર  મહિલા સહિતના યાત્રાળુઓ અને ઓટોરીક્ષા ચાલક વચ્ચે બબાલ થઈ હતી. અને મામલો બિચકતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા.મારામરીના દ્રષ્યો કેમેરામાં કદ થયા હતા

વધુ માહિતિ માટે જોતા રહો અમારી વેબસાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments