બોટાદઃકૃષ્ણ સાગર તળાવમાં ડૂબી જવાથી પાંચના મોત

0
52

બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં ડૂબી જવાથી પાંચ યુવકોના મોત નીપજ્યાં હતાં.બે યુવકો તળાવમાં ન્હાવા પડ્યા હતા અને ડૂબવા લાગ્યા હતાં.ડૂબી રહેલા યુવકોને બચાવવા માટે અન્ય ત્રણ યુવકો પણ તળવમાં પડતા પાંચે યુવકોના મોત નીપજ્યાં હતા.તમામ યુવકો બોટાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે .ફાયર વિભાગની ટીમે તમામ મૃતદેહો બહાર કાઢ્યા હતા .