HomeGujaratCM ભુપેન્દ્ર પટેલના રાજીનામા અંગેની ચર્ચાઓ માત્ર અફવા

CM ભુપેન્દ્ર પટેલના રાજીનામા અંગેની ચર્ચાઓ માત્ર અફવા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની મુંબઈમાં સારવાર ચાલી રહી છે.ત્યારે આની વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલના રાજીનામાંની અફવા અસમાજીક તત્વ દ્વારા ફેલાવવામાં આવી છે.સીએમ રાજીનામું આપશે તેવી ખોટી પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી.પરંતુ આ માત્ર એક અફવા ફેલાવવામાં આવી છે.આવુ કશુ જ નથી. નોંધનીય છે કે મુખ્યમત્રીના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમની સરાવાર ચાલી રહી છે.મુખ્યમંત્રીએ તેમના ઘણા કાર્યક્રમો પણ આગાઉ રદ્દ કર્યા હતાં.  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments