HomeDeshકોંગ્રેસ નેતા ડીકે શિવ કુમાર થયા ભાવુક

કોંગ્રેસ નેતા ડીકે શિવ કુમાર થયા ભાવુક

કર્ણાટક કોંગ્રેસની જીત અંગે કોંગ્રેસની નેતા ડીકે  શિવ કુમાર ભાવુક થયા છે. જીત બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા ડીકે શિવકુમારે કહ્યું કે મારે કનકપુરા જઈને મારા લોકોને મળવું છે. સાથે જ કહ્યું કે મારી જીતનો શ્રેય લોકોને જાય છે. તેમણે કહ્યું કે હું તમામ સમર્થકોનો આભાર માનું છું. ભાવુક થઈને શિવકુમારે કહ્યું કે જ્યારે ભાજપના આ લોકોએ મને જેલમાં મોકલ્યો ત્યારે હું સોનિયા ગાંધીને જેલમાં મળ્યો હતો.જે હું ભૂલી શકતો નથી અમને હંમેશા વિશ્વાસ હતો કે અમને પૂર્ણ બહુમતી મળશે. હું કોંગ્રેસના તમામ કાર્યકરોને શાંત રહેવા વિનંતી કરું છું. અમે કોંગ્રેસ કાર્યાલયમાં તમામ બાબતો અંગે નિર્ણય કરીશું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments