HomeDeshમણિપુર હિંસામાં મૃતકોની સંખ્યા વધી

મણિપુર હિંસામાં મૃતકોની સંખ્યા વધી

મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા હવે ધીમે ધીમે શાંત થઈ રહી છે. રાજ્યમાં આર્મી-આસામ રાઈફલ્સ અને રેપિડ એક્શન ફોર્સ (RAF) ની તૈનાતી બાદ સ્થિતિમાં સુધારો થયો છે. દરમિયાન, મણિપુર સરકારે હિંસામાં જીવ ગુમાવનારાઓનો સત્તાવાર આંકડો જાહેર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં મૃતકોની  સંખ્યામાં  વધારો થયો છે. હિંસામાં 71 લોકોના મોત થયા છે. જોકે, બિનસત્તાવાર આંકડો ઘણો વધારે હોવાનું કહેવાય છે. દરમિયાન રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત જોવા મળી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 10,000થી વધુ સુરક્ષા દળોના જવાનો તૈનાત છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments