HomeSportsCSKના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું

CSKના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું

ફેન્સ ધોનીની બેટિંગ જોવા મને જલ્દી આઉટ થતો જોવા માંગે છે : જાડેજા

ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, “ફેન્સ મને જલ્દી આઉટ થતો જોવા માંગે છે. કારણ કે, તેઓ મહેન્દ્રસિંહ ધોનીની બેટિંગ જોવા ઈચ્છે છે. તેમની આ ઈચ્છાના કારણે તેઓ મારા આઉટ થવાની રાહ જોવે છે. જો હું વહેલો બેટિંગ કરવા ઉતરું તો તેઓ ‘માહી માહી’ જોરજોરથી ચીસો પાડે છે અને MSDને જોવા માટે પ્રાર્થના કરે છે.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments