દ્વારકાના જગત મંદિરનો વીડિયો વાયરલ

0
147

દ્વારકાના જગત મંદિરનો વીડિયો વાયરલ થયો હતો.જેમાં  લોકો ભગવાનની સામે નોટો ઉડાળતા હોવાનો વીડિયોમાં જોવા મળ્યું હતું. ઇન્ચાર્જ કલેકટરે આ અંગે કડક તપાસના આદેશ આપ્યા છે. મંદિરમાં મોબાઇલ પ્રતિબંધ છતાં વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયા છે. આવનારા દિવસોમાં ફરી આવી ઘટના ન બને તે માટે મંદિરના વહીવટદારને કડક કાર્યવાહીના આદેશ  ઇન્ચાર્જ ક્લેક્ટર એસ.ડી.ધાનાણીએ આપ્યા છેવીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.