HomeGujaratનીલકંઠ મહાદેવના ટ્રસ્ટીઓની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

નીલકંઠ મહાદેવના ટ્રસ્ટીઓની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

કલોલના નીલ્કાથ મહાદેવ મંદિરની જમીન વેચાણ મામલે કાર્યવાહી

કાલોલના ઉનાલી ગામની સીમમાં આવેલા નીલકંઠ મહાદેવની બિનખેતીલાયક જમીન ચાર વહીવટકર્તાઓએ ચેરીટી કમિશ્નરની પરવાનગી લીધા વિનાજ સ્કાય ફાઈન્ડર ડેવલોપર્સ LLPને દસ્તાવેજ કરીને રૂ. 2 કરોડ 92 લાખ બાર હજારમાં વેચી દીધી હતી.

જે મામલે ચેરીટી કમિશ્નરે તપાસનો આદેશ આપ્યો હતો. ટ્રસ્ટીઓએ સંભવિત ધરપકડ થી બચવા કલોલના સેશન્સ કોરમાં આગોતરા જામીન અરજી કરેલી જે કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments