HomeVideshપાકિસ્તાન નૈસેનાને મળ્યા વધુ બે યુદ્ધ જહાજ

પાકિસ્તાન નૈસેનાને મળ્યા વધુ બે યુદ્ધ જહાજ

ભારત સામે પાકિસ્તાનને વધુ મજબુત કરવા માટે ચીને પાકિસ્તાનને મદદ કરી છે.ચીને પાકિસ્તાનને  ફ્રીગેટ પ્રકારના બે જહાજ આપ્યા છે.પાકિસ્તાન દ્વારા શાંઘાઈમાં આ યુદ્ધ જહાજની ડિલિવરી લેવામાં આવી છે.પાકિસ્તાન પાસે હવે આ પ્રકારના ચાર જહાજો છે.2018માં પાકિસ્તાને ચીન પાસેથી આ પ્રકારના યુદ્ધ જહાજો ખરીદવા માટે ડીલ સાઈન કરી હતી.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments