HomeDeshકાળજાળ ગરમીને જોતા રાજસ્થાનમાં યલો એલર્ટ જાહેર

કાળજાળ ગરમીને જોતા રાજસ્થાનમાં યલો એલર્ટ જાહેર

૧૪ મે સુધીમાં રાજસ્થાનમાં પારો ૪૪ ડિગ્રીને પાર જઈ શકે

કોટામાં હીટવેવનો પ્રકોપ રહેવાની શક્યતા

ભીષણ ગરમીને જોતા રાજસ્થાનને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનમાં ૧૪ મે સુધી વાતારણ શુષ્ક રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, ૨થી ૩ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. ૧૪ મે સુધીમાં રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રીને પાર જઈ શકે છે. પૂર્વી રાજસ્થાનના કોટામાં હીટવેવનો પ્રકોપ રહી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments