HomeGujaratબાવળામાં નિયમ ભંગ કરનારા વાહન ચાલકો દંડાયા

બાવળામાં નિયમ ભંગ કરનારા વાહન ચાલકો દંડાયા

બાવળામાં પોલીસે નિયમ ભંગ કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી.અને દંડ વસુલ્યો હતો.બાવળાના પીઆઈ જે.ડી.ડાંગરવાલા સહિતના પોલીસ કર્મીઓ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર  વાહન ચાલકોને  દંડ ફટકારવામાં આવ્યો હતો.25 વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ  16000 રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો હતો.જ્યારે  5 વાહનને ડીટેન કરવામાં આવ્યા હતા.કુલ વાહન ચાલકો પાસેથી 1.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતોવીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments