અમૃતસરમાં બે દિવસમાં બીજો વિસ્ફોટ

0
39

પંજાબના અમૃતસરમાં બીજો બ્લાસ્ટ થયો છે.આ બ્લાસ્ટ સોમવારે સવારે 6:30 વાગ્યે હિરેટેજ સ્ટ્રીટની સામે સારાગઢી સરાઈમાં થયો હતો.આ પહેલા શનિવારે અમૃતસરમાં સુવર્ણ મંદિરના પાર્કિંગમાં બ્લાસ્ટ થયો હતો.આ બ્લાસ્ટમાં IEDનો ઉપયોગ થયો હોવાની પોલીસને શંકા છે. હરિટેજ સ્ટ્રીટમાં થેયલા બ્લાસ્ટમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી એફએસેલ સહિતની ટીમે ઘટના સ્થળે પોંહચી હતી અને તપાસ હાથ ધરી હતીવીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.